Born To Be Wild
તાલીમાર્થી નું નામ (લખવું ફરજિયાત નથી):-
ટ્રેડ:-
બેચ નં:-
ટ્રેડ ઇન્સ્ટ્રકટર નું નામ:-
સો.સ્ટડી.ઇન્સ્ટ્ર:-
મેથ્સ ઇન્સ્ટ્રકટર :-
ડ્રૉઇંગ ઇન્સ્ટ્ર:-
(1) તાલીમ માટે પુરતા તથા યોગ્ય હાથ ઓજાર મળી શકેલ હતા? હાના
જો ના હોય તો કયા સાધનની જરૂરત હતી અને મળી શકેલ નથી તેના નામ જણાવો :-
(2) તાલીમ માટે કાચો માલ સામાન સમયસર મળેલ છે? હાના
જો ના તો કયા માલસામાનના અભાવને કારણે કેટલા જોબ/પ્રેકટીકલ બનાવવાના બાકી/અધુરા હતા :-
(3) તમરા ટ્રેડ ઇન્સ્ટ્રકટર તાલીમ યોગ્ય રીતે ન આપતા હોય તો તેની વિગત : થીયરી પ્રેકટીકલ / બંનેમાં કયા ટોપિક બરાબર ભણાવેલ નથી તેની વિગત
(4) વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ યોગ્ય રીતે ભણાવવામાં આવે છે? હાના
જો ના તો કયા ટોપિક :-
(5) એન્જી. ડ્રૉઇંગ યોગ્ય રીતે ભણાવેલ છે? હાના
(6) સોશિયલ સ્ટડી યોગ્ય રીતે ભણાવેલ છે? હાના
(7) સંસ્થા ખાતે ઉપબ્ધ અન્ય સુવિધાવો વિશે અભિપ્રાય
(અ) લાઈબ્રેરી
(બ) પીવાના ઠંડા અને ચોખ્ખા પાણી ની વ્યવસ્થા
(ક) ટોયલેટ
(ડ) કેન્ટીન
(8) અભ્યાસક્રમનાં કોઈ ટોપિક દૂર કરવા જેવો હોય અને તેની જગ્યાએ નવા ટોપિક ઉમેરવા જેવા હોય તો તેની વિગત :-
(9) વહીવટી ગુણવત્તા સુધારવા કોઈ સૂચન હોય કે ફરિયાદ હોય તો જણાવવી :-
(10) અન્ય કોઈ સૂચન હોય તો જણાવવું:-